Loading
  • Those who are selected, please collect admission form from MMMCT Trust Administration Office between 9.00 am to 12.00 pm.
  • PLEASE PAY 6100/- fee between 8 th February, 2021 to 18 th February, 2021 to confirm your admission in Irfanmunshi Kindergarten (Eng. Medium)
  • Fee should be paid at MMMCT Trust Administration Office along with the following documents between 10.00 am to 12.00 pm.
    • Applicant's birth certificate (1 Xerox)
    • 1 pp size photo of student
    • Aadhar card (one Xerox for each)-student & father
    • Bring the Birth certificate in English.
  • પસંદગી પામેલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓના વાલીઍ ઍડમિન ઑફીસ માથી ફોર્મ સવારે 10:00 થી બપોર 12:00 વાગ્યા સુધી મા મેળવી લેવુ
  • તારીખ 8 ફેબ્રુઆરી 2021 થી 18 ફેબ્રુઆરી 2021 સુધી મા સવારે 10:00 થી બપોર 12:00 વાગ્યા સુધી મા નીચે જણાવેલ પુરાવા જોડી ફોર્મ ફી સાથે ઍડમિન ઑફીસ મા જમા કરાવી દેવા.
    • ફી: 6100/- પ્રથમ હફ્તો
    • જન્મ દાખલા ની નકલ-1
    • પાસપોર્ટ સાઇજ઼ નો ફોટો-1
    • આધાર કાર્ડ ની નકલ-1 -પિતા તથા વિધ્યાર્થી ની
    • જ્ન્મનો દાખલો ગુજરાતી માં હોય તો એને ઇંગ્લિશ માં બનાવી લેવા.

Selected Students list

list